logo

FTN KUTCH માસુમ રોજા દાર અંજાર કચ્છ નવા અંજાર ચક્રાવા નામ હસીનાબાનુ આમદ લુહાર ઉંમર વર્ષ (7)

આ મહીનો એ રમઝાન માસ એ પવિત્ર રમઝાન માસ તરીકે ઓળખાય છે આ મહીના મા મોમિન મુસ્લિમ પરિવાર જેટલી પણ ઇબાદત કરે ઓછી હોય તેમ છે નાના બાળકોએ લઈ મોટા બુઝર્ગ પણ રાત દિવસ ઇબાદત કફતા હોય છે અલ્લાહ પાક બંદગી કરતા હોય છે આ મહિના મા ગરીબ જરૂરિયાત મંદ લોકો મદદ પણ ખુબ કરે છે દિલ થી આપે છે મદદ કરનાર લોકો આજ ના યુવાનોએ કાબેલિયત કરી એ ઓછી હોય તેવુ સાબિત કરી બતાવ્યુ મસ્જિદ સાર્વજનિક જગ્યાએ આસપાસ દરેક વ્યક્તિએ માટે મદદરૂપ થવુ એનો સવાબ અલ્લાહ પાક આપી શકે માણસ શુ હેસિયત છે ગમે તેમ ગુનેગાર હોય એને માફ કરી બધુ આપે છે એ તો પાલન હાર છે પરવર દિગાર છે માફી માગો ઇબાદત કરો જે માગો એનાથી વધારે આપે છે અલ્લાહ પાક (રિપોર્ટ બાય મારબશા શેખ કચ્છ અંજાર FTN KUTCH Marabsha Shekh Anjar) Mo.9722221992

27
3782 views